150+ Attitude, Love, Motivational ગુજરાતી Status- Attitude Status In Gujarati

1
102

Attitude Status In Gujarati

Beautiful Life Quotes In Gujarati

” મોટાભાગે લોકો એટલા ખુશ રહે છે , જેટલા એમણે એમના મનમાં નક્કી કરેલુ હોઈ છે . “

Beautiful Quotes On Life In Gujarati

” કંઈક કરી બતાવો વાળા લોકો માટે આ દુનિયાનું કોઈપણ કાર્ય છે અસંભવ નથી . “

Best Life Quotes In Gujarati

” જીંદગી બદલવા માટે લડવું પડે છે , અને જિંદગી સરળ કરવા માટે ઍને સમજવી પડે છે . ! ! “


Best Quotes About Life In Gujarati

Best Quotes About Life In Gujarati

” આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે . જિંદગીનો ચાલતીજ રેહવાની “

Best Quotes For Life In Gujarati

Good Quotes About Life In Gujarati

જીવન મા સફળ થવા માંગો , તો . સૌ પ્રથમ તમારમાં રહેલા ઘમંડ નો નાશ કરો . ! ! “


Gujarati Quotes On Life In English

Gujarati Quotes On Life In English

” મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા , બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે . ! ! “

Gujarati Quotes On Life In Gujarati

” બધા લોકો મરેજ છે , પણ ઍક હકીકત ઍ પણ છેકે બધા લોકો જીવતા પણ નથી . ! ! “

Happy Life Quotes In Gujarati

” શુ લખું હું મારી જિંદગી વિષે દોસ્તો , ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા . ! ! “

Inspirational Quotes On Life In Gujarati

” જિંદગી ના તો ભવિષ્યમા છે , ના તો ભૂતકાળમાં , જિંદગી તો માત્ર ઍ પળ મા છે અને ઍ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી . “


Life Changing Quotes In Gujarati

Life Changing Quotes In Gujarati

” સપનાઓ સાચા થવાની આશા જ આપણા જીવનને રોચક બનાવે છે . ! ! “

Sad Life Quotes In Gujarati

” અવસર ની રાહે નઈ બેઠો તમે , આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે . ! ! ! “

Sad Quotes About Life In Gujarati

” મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે , પણ મને તસલ્લી ઍ વાત ‘ ની છેકે મારા કદમ મારી સાથે છે . ! ! ! “


Gujarati Status 


“એક નિર્દોષ સવાલ…
આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને.


“થીંજી ગયો હતો હું..જાણે વર્ષો નાં વર્ષ થી.
ભર શિયાળે ઓગળ્યો.. તારા હુંફાળા સ્પર્શ થી.


“મીઠી વાતો Mail કરે છે…રંગીન વાતો Share કરે છે,
ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે.


“કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે.


“જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક,
એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.


“દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.


“રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો “પડછાયો” હમેશા કાળો જ હોય છે.


“આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે!


“મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા,
ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય.


“બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા આપણા લોકો મા છે…એ બિજે ક્યાય નથી

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here