150+ Attitude, Love, Motivational ગુજરાતી Status- Attitude Status In Gujarati

1
102

Attitude Status In Gujarati

Life Quotes In Gujarati Language

લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! “

Life Quotes In Gujarati

લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! “

Life Status In Gujarati

હું જેવી છું ને એવી જ મને રહેવા દો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો . . .

Quotes In Gujarati About Life

જેની નજર માં હું સારો નથી . . I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ

Status Of Attitude In Gujarati

જો મહેનત કર્યા પછી પણ સપના – પૂરા ન થાય તો રસ્તા બદલો , સિદ્ધાંત નહીં . વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે , મૂળ નહી .


Gujarati Love Status 

મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.


તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!


સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!


જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???


પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.


હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.


મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.


આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ.


ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.


મ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here